Thursday, 31 January 2019

Sir Mayank Desai Retirement Day

શેઠ દોલતરામ મોહનદાસ હાઇસ્કૂલ, માધ્યમિક વિભાગ શાળા, બોરીવલી પૂર્વના શિક્ષિક શ્રી મયંક ઠાકોરભાઈ દેસાઈ, ૩૧ જાન્યુંઆરી ૨૦૧૯ નાં દિવસે સેવા નિવૃત્તિ (VRS) થયા હોવાથી, શાળા સંસ્થા દ્વારા શાલ શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું.





No comments:

Post a Comment