Thursday 25 April 2019

Unforgettable Moments Share With Vanita Bhojani

Dhananjay Parmar  meet with our : Sheth D M High School 
Former School Teacher : Vanita Bhojani .
Date 18th April 2019 

Ghatkopar (West) , Mumbai , India



Sheth D M High School
Former School Teacher : Vanita Bhojani 


Sheth D M High School
Former School Teacher : Vanita Bhojani with Dhananjay Parmar , Ajit Gohil


Sheth D M High School
Former School Teacher : Vanita Bhojani with Dhananjay Parmar , Ajit Gohil 


Sheth D M High School
Former School Teacher : Vanita Bhojani with Ajit Gohil


Sheth D M High School
Former School Teacher : Vanita Bhojani with Dhananjay Parmar 



ટીચર : વનિતા ભોજાણી , એમને જન્મદિવસ નિમિતે હું ( ધનંજય પરમાર ) તથા અજીત ગોહિલ , રૂબરૂ મળયા હતા .


આપણા સર્વ વિદ્યાર્થી ઓ માટે યાદ રૂપે ભેટ મોકલી છે જે તસ્વીર ઘણી જૂની છે . જેમાં ટીચર : વીણા પંડ્યા , ટીચર : માણેક બેન , સર : કિશોર દેસાઈ તથા અમુક વિદ્યાર્થીની ઓ મહેંદી હરીફાઈ દરમ્યાન લેવામાં આવેલી અદ્ભુત તસ્વીર છે . ખાસ કહું છુ આમાંથી જો કોઈ વિદ્યાર્થીની ઓળખાય અથવા પોતાને ઓળખે તો મને ( ધનંજય પરમાર ) જણાવજો એનું નામ અહી લખાશે .  

ખુબ ખુબ આભાર ટીચર : વનિતા ભોજાણી , આ યાદ બદલ